100 કરોડની ફિ લેનાર સલમાન ખાનની પહેલી સેલેરી હતી આટલી, આંકડો જાણી તમે પણ ચૌકી જશો.
Arrow
સલમાન ખાને વર્ષ 1988માં ફિલ્મ 'બીવી હો તો એસી' થી ડેબ્યૂ કર્યું હતું.
Arrow
સલમાન ખાનને 'બીવી હો તો એસી' ફિલ્મ માટે 11 હજાર ફી મળી હતી
Arrow
સલમાન ખાને એક્ટિંગ ડેબ્યૂ પહેલા ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. તેમણે તાજ હોટલમાં ડાન્સ કરીને પૈસા ભેગા કર્યા હતા.
Arrow
સલમાન ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમની પહેલી સેલેરી 75 રૂપિયા હતી.
Arrow
સલમાન ખાનને આ સેલેરી કોઈ શોમાં ડાન્સ કરવા માટે મળી હતી.
Arrow
સલમાન ખાનને પોતાની પહેલી લીડ રોલ ફિલ્મ 'મેને પ્યાર કિયા' માટે 31 હજાર રૂપિયા મળ્યા હતા.
Arrow
સલમાન ખાનને લઈ ને કહેવામાં આવે છે કે તેમણે ફિલ્મ 'ટાયગર 3' માટે 100 રૂપિયા લઈ રહ્યા છે.
Arrow
સલમાન ખાનની ફી સતત વધી રહી છે. તેમની 2800 કરોડથી વધુની નેટવર્થ છે.
Arrow
પ્રાજક્તા કોલી, કુશા કપિલા, તન્મય ભટ્ટ જાણો કોણ છે આ યુટ્યુબર્સ જેણે તેણે બૉલીવુડ બનાવ્યું સ્થાન
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ