સલમાનની એંટ્રીથી 'સંસ્કારી' બનશે બિગ બોસ OTT 2, બોલ્ડનેસ પર ચાલશે કાતર?
Arrow
@instagram/beingsalmankhan
બિગ બોસ 17ની રાહ જુઓ છો? પણ હવે નહીં થાય, કારણ કે બિગ બોસ પણ આવી રહ્યા
છે અને સાથે સલમાન ખાનને પણ લાવી રહ્યા છે.
Arrow
અટકળો છે, સલમાન ખાન બિગ બોસ પછી બિગબોસ ઓટીટી 2 પણ હોસ્ટ કરશે, ન્યૂઝ કન્
ફર્મ નથી પણ સાચી હોવાની સંભાવનાઓ છે.
Arrow
જો સલમાન બિગ બોસ ઓટીટી 2 હોસ્ટ કરશે તો ઘણા બદલાવ આવશે.
Arrow
તેમાં સૌથી મોટો સવાલ છે, શું રિયાલિટી શોના બોલ્ડ કંટેટ પર અહીં કાતર વાગશે? શું શો સંસ્કારી બની જશે?
Arrow
BB OTT 1માં બોલ્ડનેસ અને રોમાંસને ખુબ પિરસાયો હતો, ફીમેલ્સના લિપલોક, કં
ટેસ્ટન્ટ્સના અપશબ્દો, નેતાના રિવીલિંગ આઉટફિટ્સ.. ફેંસને આજે પણ યાદ છે.
Arrow
બિગ બોસમાં આ બધું થાય છે પણ એક સીમા અંતર્ગત, ઓનએર થતા પહેલા ચીજોને ફિલ્
ટર કરાય છે.
Arrow
બિગ બોસ ઓટીટી 2 ટીવી પર પણ ટેલિકાસ્ટ થશે. આ વખતે ટીઆરપીનું પ્રેશર રહેશે
.
Arrow
કરણની હોસ્ટિંગ અને તેના વીકેંડનો વાર લોકોને પસંદ ન્હોતો આવ્યો. શો પણ ખા
સ હીટ ન્હોતો.
Arrow
સલમાનના જોડાવાથી બિગ બોસ ઓટીટી 2માં ધમાલની આશા છે. દબંગ ખાનને કારણે જ ર
િયાલિટી શો વર્ષોથી ધૂમ મચાવે છે.
Arrow
ફેંસના માટે બિગ બોસનો મતલબ સલમાન થઈ ગયું છે. ગત ઓટીટી સીઝનમાં કંટેસ્ટન્
ટ્સ જેટલા બોરિંગ હતા, તેટલા જ બોરિંગ ટાસ્ક હતા.
Arrow
સેકંડ સીઝનમાં ટાસ્ક, ફોર્મેટમાં મોટા ફેરફાર આવી શકે છે, ત્યારે જ શો એંટ
રટેનિંગ બની શકશે.
Arrow
સલમાનની ડિમાંડ ટીવી પર સતત વધી રહી છે. બિગ બોસ હોસ્ટ કરવા માટે તેણે મોટ
ી રકમ માગી હોવાનું કહેવાય છે.
Arrow
જલદી બિગ બોસ ઓટીટી 2નો પ્રોમો સામે આવશે. ત્યારે ફેંસને ખબર પડશે કે આ વખ
તે શું ખાસ થવાનું છે.
Arrow
NEXT:
પુત્ર-પુત્રીમાં મા-પાપાએ કર્યો ભેદભાવ, સહન કર્યું સેક્સિઝમ, એક્ટ્રેસે કહી આપવીતી
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!