શું સલમાન ખાનને Ex ગર્લફ્રેન્ડ્સે છોડ્યો? 'ભાઈજાને' બતાવ્યું કોની ભૂલથી થયું બ્રેકઅપ
સલમાન ખાન હાલ 57 વર્ષનો છે અને આજે પણ કુંવારો છે. ઘણી એક્ટ્રેસીસ સાથે તેનું નામ જોડાયું છે.
ઘણી એક્ટ્રેસીસને ડેટ કરી ચૂકેલા સલમાનનું પ્રેમમાં વારંવાર દિલ તૂટ્યું છે.
એક ઈન્ટરવ્યૂમાં સલમાને બ્રેકઅપને લઈને વાત કરી છે અને કોની ભૂલથી આ થયું તે કારણ પણ જણાવ્યું છે.
એક્ટરે કહ્યું, મારી બધી ગર્લફ્રેન્ડ્સ સારી હતી. ભૂલ તેમની નહીં મારી હતી.
'પહેલીએ છોડ્યો તો તેની ભૂલ હોઈ શકે, પછી બીજી અને ત્રીજી પણ જતી રહી. કહી શકાય એમની ભૂલ હશે.'
'પણ ચોથીએ છોડતા પોતાના પર શંકા થવા લાગે છે, તમે વિચારો છો પ્રોબ્લેમ તેમનામાં છે કે તમારામાં?'
'જ્યારે તે છોડીની જતી રહે છે તો કન્ફર્મ થાય છે તમારામાં ખામી છે. એક્સ ગર્લફ્રેન્ડની કોઈ ભૂલ નહોતી. મારી હતી.'
NEXT:
'ધ કપિલ શર્મા શો'થી બહાર થશે અર્ચના પૂરણસિંહ? સિદ્ધુનું ફરી થશે કમબેક!
Arrow
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ