હોમ લોનથી લઈને પેન્શન સુધી.. 1લી ફેબ્રુઆરીએ બદલાઈ જશે આ નિયમો
1 ફેબ્રુઆરીએ બજેટ સિવાય કેટલાક અન્ય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે
NPA આંશિક ઉપાડ અને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમના નવા હપ્તા, SBI હોમ લોન અને અન્ય નિયમો લાગુ થશે
ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ 2023-24 શ્રેણીમાં સોવરિન ગોલ્ડ બોન્ડની છેલ્લી હપ્તા બહાર પાડશે
SGB 2023-24 સિરીઝ 4 12 ફેબ્રુઆરીના રોજ ખુલશે અને 16 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થશે
પેન્શન રેગ્યુલેટરએ NPS માંથી ઉપાડના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે
નવા નિયમ હેઠળ, NPS ખાતાધારકને કુલ જમા રકમના 25 ટકાથી વધુ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં
NHAI મુજબ, 1 ફેબ્રુઆરીએ યુઝર્સે ફાસ્ટેગ માટે KYC પૂર્ણ થયાની ખાતરી કરવી પડશે
SBI ના ગ્રાહકો કાર્ડ રેટ કરતા 65 bps ઓછી હોમ લોન કન્સેશન મેળવી શકે છે
હોમ લોન પર પ્રોસેસિંગ ફી અને કન્સેશન માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે
જોરદાર શેર....5 વર્ષમાં 41000%નું રિટર્ન, અયોધ્યા સાથે કનેક્શન
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા