TVની 'છોટી બહૂ' રુબીનાનો થયો એક્સિડેન્ટ, પતિ અભિનયે કહ્યું કેવી છે હાલત

Arrow

@twitter/ashukla09

@instagram//rubinadilaik

અભિનેત્રી રુબીના દિલૈકનો કાર એક્સીડેન્ટ થઈ ગયો છે.

Arrow

રુબીનાના પતિ એક્ટર અભિનવ શુક્લાએ ટ્વીટ કરીને તેની હાલત અંગે કહ્યું છે.

Arrow

અભિનવે કાર એક્સિડેન્ટના પિક્ચર્સ શેર કરતા કહ્યું, 'અમારી સાથે થયું, તમારી સાથે પણ થઈ શકે'

Arrow

'ફોન પર વાત કરતા ટ્રાફિક લાઈટ જંપ કરનારા બેવકુફોથી સાવધાન રહો, ઉપરથી અહીં ઊભા રહી હસે છે.'

Arrow

'વધુ જાણકારી પછી, રુબીના કારમાં હતી, તેને સારું છે. મેડિકલ માટે લઈને જઈ રહ્યો છું'

Arrow

એવું લખી અભિનવે @MTPhereToHelp અને @MumbaiPoliceને પણ ટેગ કરી મદદ માગી હતી

Arrow