'તે મારા પતિને ચોર્યો છે', રોહિત શર્માની પત્નીએ કોના પર લગાવ્યો આરોપ

Arrow

(@Instagram/ritssajdeh/&/yuzi_chahal23)

ભારતીય ટીમ અને IPLમાં મુંબઈ ઈંડિયંસ (MI)ના સુકાની રોહિત શર્મા 30મી એપ્રિલે 36 વર્ષનો થયો છે.

ઘણા દિગ્ગજ અને સ્ટાર પ્લેયર્સે રોહિતને બર્થડે વિશ કરી, ત્યારે યુજવેંદ્ર ચહલે પણ શુભેચ્છા આપી છે.

Arrow

ચહલે ઈંસ્ટાગ્રામ પર લખ્યું- વર્લ્ડના મારા સૌથી પ્રિય ભાઈને જન્મદિવસની શુભકામનાઓ, મુબારક હો.

ચહલે આગળ લખ્યું- જેણે મને ખુબ હસાવ્યો, મારો બેસ્ટ ફ્રેંડ છે. હેપ્પી બર્થડે રોહિત શર્મા. કેપ્શન ક્રેડિટ- રીતિકા ભાભી.

Arrow

ચહલની આ પોસ્ટ પર હોતિની પત્ની રીતિકા સજદેહે રિપ્લાય કરતા તેના પર પતિને ચોરવાનો આરોપ લગાવ્યો છે.

Arrow

રીતિકાએ રિપ્લેમાં લખ્યું- તે મારા પતિને ચોર્યો છે. હવે તું મારા કેપ્શન પણ ચોરી શકે છે.

Arrow

ઉલ્લેખનીય છે કે, ચહલ અને રોહિત સારા મિત્રો છે. તે પહેલા પણ ઘણી વખત રીતિકાને મકાજમાં ચહલ ઘણું કહે જ છે.

Arrow

IPLમાં રોહિત મુંબઈનો કેપ્ટન છે. જ્યારે સ્ટાર લેગ સ્પિનર ચહલ રાજસ્થાન રોયલ્સ માટે રમે છે.

Arrow