CSKની જીત પર ઈમોશનલ થયા રિવાબા, મેદાન સર જાડેજાને વચ્ચે ભેટી પડ્યા, જુઓ VIDEO
MS ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવી IPL ટ્રોફી પોતાના નામે કરી.
આ મેચનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો જેણે છેલ્લા બે બોલમાં 10 રન બનાવી ટીમને જીત અપાવી હતી.
જાડેજાને વિનિંગ શોટ મારતા જોઈને મેદાન પર રિવાબા ભાવુક થઈ જાય છે.
મેચ પૂરા થતા જ તે મેદાન પર દોડી આવ્યા અને રવિન્દ્ર જાડેજાને ભેટી પડ્યા હતા.
સોશિયલ મીડિયા પર હવે બંનેની તસવીર વાઈરલ થઈ રહી છે, જે ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
NEXT:
ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે નામ જોડાતા શું બોલી જયા કિશોરી? જાતે કહ્યું સત્ય
Related Stories
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS