સ્ટેજ પર રૈપર કરી રહ્યો હતો પર્ફોમ, ફેન્સે ફેંક્યા ઈનરગાર્મેન્ટ, બતાવ્યું કલેક્શન
Arrow
@Instagram
હોલિવુડ રૈપર ડ્રેક સોશ્યલ મીડિયા પર ઘણો એક્ટિવ છે. ગત કેટલાક મહિનાઓથી ડ
્રેક It's All A Blur ટૂર પર છે. જગ્યા-જગ્યાએ જઈ લાઈવ પર્ફોમ કરે છે.
Arrow
આપણે જાણીએ ચીએ કે ડ્રેકના કરોડો લોકો ચાહનારા છે હાલમાં રૈપરે એક ફોટો સો
શ્યલ મીડિયા પર શેર કર્યો જેમાં તે ઘણી બધી બ્રાની સામે ઊભો હતો.
Arrow
આ તમામ બ્રા તે મહિલાઓની છે, જેમણે ડ્રેક પર ફેંકી હતી ત્યારે જ્યારે તે સ
્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો.
Arrow
ડ્રેકે આ તમામ બ્રાને સાચવી રાખી. તે પછી આ કલેક્શનને શૉઓફ કરતા આ સાથે ફો
ટો ક્લિક કરાવી અને શેર કરી હતી.
Arrow
ફોટોમાં દેખાય છે કે બ્રા દરેક શેપ અને સાઈઝની નજરે પડે છે. ઘમા લોકોએ આ પ
ર કોમેન્ટ કરી ડ્રેકની ફિરકી લેવાના પ્રયત્ન કર્યા છે.
Arrow
આ પોસ્ટ પર અત્યાર સુધી 2 મિલિયનથી વધુ લાઈક્સ આવી ચુકી છે. સાથે જ ઘણા ફે
ન્સની મજેદાર કોમેન્ટ્સ પણ વાંચવા મળી રહી છે.
Arrow
એક એ લખ્યું કે, આ શખ્સને સલામ, જેણે આ હરકતોને આટલી પોઝિટિવલી લીધી અને જ
ોયું બ્રાને સાઈઝના હિસાબથી મુકી છે.
Arrow
એક ફેને લખ્યું કે, કહેવા માટે તો ડ્રેકની આ It's all a blur ટૂર હતી પણ આ
તો It's All a Bra ટૂર થઈ ગઈ.
Arrow
કપડા ઉતારીને સીન આપવો પડશે, જ્યારે માધુરીને ડાયરેક્ટરે ફોર્સ કર્યું, પછી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ