પ્રિયંકા ચોપરાની જેઠાણીનું તૂટ્યું ઘર, લગ્નના 4 વર્ષ પછી અલગ થયા સોફી-જો જોનાસ
Arrow
@Instagram
ગત દિવસોમાં ખબર આવી હતી કે પ્રિયંકા ચોપરાની જેઠાણી સોફી ટર્નર લગ્નના 4
વર્ષ પછી પતિ જો જોનાસથી અલગ થઈ રહી છે.
Arrow
હવે આ જાણકારી પર સોફીએ ખુદ મહોર લગાવી દીધી છે. એક્ટ્રેસે ઈંસ્ટાગ્રામ પર
પોસ્ટ શેર કરીને પોતાની વાત મુકી છે.
Arrow
સોફિએ લખ્યું છે- હું અને જો જોનાસની તરફથી હું આ નિવેદન જાહેર કરી રહી છુ
ં.
Arrow
'લગ્નના ચાર શાનદાર વર્ષ પછી અમે બંને બંનેની સહમતીથી નક્કી કર્યું છે કે અમે અલગ થઈ રહ્યા છીએ.'
Arrow
'અમે બંને આ લગ્નને ખત્મ કરી રહ્યા છીએ. ખબરોમાં ઘણું ચાલી રહ્યું છે કે આ
ખરે અમે બંને કેમ અલગ થયા, પણ હું કહી દઉં કે તે અંગત મામલો છે.'
Arrow
'અમે બંને આંતરિક સહમતીથી અલગ થઈ રહ્યા છીએ. હું આપ તમામથી અપેક્ષા કરું છ
ું કે અમારી પ્રાઈવેસીમાં દખલ નહીં કરો.'
Arrow
'અમે બંને અને અમારા બાળકો માટે આ સારું રહેશે કે લોકો અમારી પ્રાઈવેસીને
માન આપે.'
Arrow
આપને જણાવી દઈએ કે રિપોર્ટમાં કહેવાઈ રહ્યું છે કે ગત છ મહિનાથી બંનેના સં
બંધોમાં સમસ્યાઓ હતી.
Arrow
થોડા અઠવાડિયા પહેલાથી બંને વેડિંગ રિંગ ન્હોતા પહેરતા. તેના પર વિરામ મુક
તા સોફીએ ઈન્સ્ટાગ્રામ પર થોડા દિવસ પહેલા વેડિંગ રિંગ સાથેની એક તસવીર મુકી હતી.
Arrow
જોકે હવે તો સોફીએ જ આ મામલાની સ્પષ્ટતા કરવી પડી છે અને ફેંસ સાથે પોતાના
લગ્નજીવનની વાત મુકી છે.
Arrow
'કપિલ શર્મા શો'ની એક્ટ્રેસ જોડિયા બાળકોની માતા બનશે, 'બેબી શાવર'માં કરી ખૂબ મસ્તી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!