પાપા શોએબના ખોળામાં સૂઈ ગયો રુહાન, દીપિકા બોલી- શાંતિ મળી...
Arrow
@Instagram
ટીવીનું પોપ્યુલર કપલ શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કડ પેરેંટહુડ પીરિયડ એન
્જોય કરી રહ્યા છે.
Arrow
થોડા દિવસો પહેલા જ બંને પરિવારની સાથે મળીને રુહાનના મુંડનની સેરેમની કરા
ઈ હતી.
Arrow
હવે એક્ટ્રેસ રુહાનની ક્ષણે-ક્ષણની અપડેટ્સ સોશ્યલ મીડિયા પર શેર કરતું નજ
રે પડી રહ્યું છે. જોકે તેઓ તેનો ચહેરો ના દેખાય તેની તકેદારી રાખે છે.
Arrow
આ વખતે દીપિકાએ શોએબ અને રુહાનની તસવીરો શેર કરી છે. જેના સાથે તેણે 'સુકૂ
ન મિલા' સોંગ બેકગ્રાઉન્ડમાં લગાવ્યું છે.
Arrow
દીપિકા કહે છે કે રુહાન સૌથી વધારે શાંત પિતા શોએબના પાસે રહીને થઈ જતો હો
ય છે.
Arrow
'ફક્ત એટલું જ નહીં, જ્યારે પિતાનું વૉમ્થ રુહાનને મળે છે તો તેનો દિવસ બન
ી જાય છે, સાથે જ દીપિકાનો પણ. આ ઘડી દીવસનો ફેવરીટ પાર્ટ હોય છે.'
Arrow
સીમા હૈદરે સંભળાવી હનુમાન ચાલીસા, કહ્યું- રોજ કરું છું પૂજા-પાઠ - GujaratTak
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ