કાજોલ-અજયની લાડકી ન્યાસા આ છોકરાને કરી રહી છે ડેટઃ કોણ છે હેંડસમ

Arrow

@instagram/nysadevganx @instagram/vedantmahajan10

બોલિવુડ સ્ટાર અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન ઘણીવાર સ્ટાઈલને લઈને ચર્ચામાં રહી છે.

Arrow

તે ઘણીવાર મિત્રો સાથે પાર્ટી કરતી નજરે પડી ચુકી છે.

Arrow

હવે તો ન્યાસા એટલી મોટી થઈ ગઈ છે કે તેના લિંકઅપના અહેવાલો સામે આવે છે.

Arrow

હાલમાં જ તેનું નામ વેદાંત મહાજન સાથે જોડાઈ રહ્યું છે.

Arrow

સોશ્યલ મીડિયા પર વેદાંત અને ન્યાસાની સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે.

Arrow

25 વર્ષનનો વેદાંત એક બિઝ્નેસમેન છે. તે ઈવેંટ મેનેજમેન્ટ કંપની MVM એન્ટરટેન્મેન્ટનો માલિક છે.

Arrow

તે પોતાના મિત્રો સાથે આ કંપની ચલાવે છે.

Arrow

કોલેજ ઓફ લંડન યુનિ.થી એન્ટરપ્રેન્યોરશિપમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

Arrow

વેદાંત સોશ્યલ મીડિયા પર પણ ઘણો એક્ટીવ રહે છે. સ્ટાર કિડ્સ સાથે ઘણી વખત જોવા મળતો હોય છે.

Arrow

વેદાંત-ન્યાસા ઘણીવાર રોમેન્ટિક અંદાજમાં સ્પોટ થતા રહ્યા છે.

Arrow

તેમની ઘણી તસવીરો ઈંટરનેટ પર વાયરલ થઈ ચુકી છે.

Arrow

બંનેને ઘણી વખત ડિનર ડેટ પર પણ જોવાયા હતા, ઘણીવાર કારમાં તો ઘણીવાર પાર્ટી કરતા પણ...

Arrow

વેદાંતને ભેટી પડતી તેની તસવીર તેણે શેર કરી હતી.

Arrow