બ્લેક લુકમાં નુસરત ભરૂચાએ કરાવ્યું ફોટોશૂટ, ડ્રેસની કિંમત જાણીને ચોંકી જશો

Arrow

અભિનેત્રી નુસરત ભરુચાએ તેની ગ્લેમરસ અને અભિનયથી આજે ઇન્ડસ્ટ્રીમાં તે સ્થાન હાંસલ કર્યું છે.

Arrow

 તેણીનો લેટેસ્ટ ઓલ બ્લેક લુક સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લાખોની કિંમતનો ડ્રેસ પહેરીને તેની સુંદરતા બતાવતી જોવા મળે છે

Arrow

એક્ટ્રેસ નુસરત ભરૂચા બ્લેક લુકમાં ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે.

Arrow

અભિનેત્રી નુસરત ભરૂચાનો લેટેસ્ટ લુક જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે. તેની તસવીરો પર પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

Arrow

આ લેટેસ્ટ ઓલ બ્લેક આઉટફિટની કિંમત 1.25 લાખ રૂપિયા છે, ચાહકો પણ સ્ટાઇલિશ અને ડિઝાઇનર લુક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Arrow

નુસરત ભરુચાએ તે આઉટફિટમાં ઘણા આકર્ષક પોઝ આપ્યા હતા, જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

Arrow

નુસરત ભરૂચા અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. તેની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

Arrow

નુસરત ભરૂચા થોડા સમય પહેલ રિલીઝ થયેલી ફિલ્મ રામસેતુમાં જોવા મળી હતી.

Arrow