નુસરત ભરુચાનની માતા અને 'ખતના'!
Arrow
@instagram/nushrrattbharuccha
અભિનેત્રી નુસરત ભરુચાને આજે કોઈ ઓળખની જરૂર નથી તે જાણીતી એક્ટ્રેસ છે.
17મે એ નુસરત પોતાનો બર્થડે છે. તે હવે 37 વર્ષની થઈ ગઈ છે. તે માતા-પિતાની એક માત્ર સંતાન છે.
Arrow
તેનો જન્મ 1985માં મુંબઈમાં થયો હતો, તેના પિતા તનવીર બિઝનેસમેન છે અને મા
તા તસનીમ હાઉસવાઈફ છે.
Arrow
નુસરતની માતા ખતનાની પીડાથી પસાર થઈ ચુકી છે. તેને એક કુપ્રથા પણ કહી શકાય
છે.
Arrow
ખતનામાં છોકરીના જનનાંગના બહારી હિસ્સાને કાપી નખાય છે, જેને UN માનવાધિકા
રનું ઉલ્લંઘન ગણે છે
Arrow
તેની માતા હવે ખતના સામે અવાજ ઉઠાવે છે.
Arrow
વર્ષ 2002માં ટીવી સીરિયલ કિટ્ટી પાર્ટીથી નુસરતે એક્ટિંગ કરિયર શરૂ કર્યુ
ં હતું.
તે પછી 2006માં તેને પહેલી ફિલ્મ મળી જેનું નામ હતું 'જય સંતોષી માં'
Arrow
નુસરતે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2010માં તેની તેલુગુ ફિલ્મ તાજ
મહેલ આવી હતી.
Arrow
2010માં જ તેને એક્તા કપૂરની 'લવ સેક્સ ઔર ધોખા' મળી ગઈ હતી
Arrow
જે પછી 'પ્યાર કા પંચનામા'માં તે નજરે પડી હતી પરંતુ આ જ ફિલ્મની સિક્વલમા
ં તેને સક્સેસ મળી હતી.
Arrow
તે હવે 'અકેલી' અને 'છોરી 2'માં નજરે પડશે.
Arrow
Next:
'દ કેરળ સ્ટોરી'ની આસિફા પર ભડક્યા માતા-પિતા
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા