ડીપ નેક બ્લાઉઝ સાથે ઈન્ડિયન આઉટફિટ્સમાં નિક્કી તંબોલીએ ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર

Arrow

બિગ બોસ ફેમ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. 

Arrow

બિગ બોસ ફેમ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર તેના ચાહકોને પોતાની તસવીર શેર કરી અને દિલ જીતી લે છે.

Arrow

મોટાભાગે વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોવા મળતી નિક્કી આ વખતે ઈન્ડિયન આઉટફિટ્સમાં જોવા મળી હતી.

Arrow

નિક્કીએ તાજેતરમાં જ બ્રાઈડલ લહેંગા પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું.

Arrow

નિક્કી તંબોલી ઓરેન્જ અને કોપર ગોલ્ડ કલરના લહેંગા ચોલીમાં પોઝ આપતી જોવા મળી હતી.

Arrow

ડીપ નેક બ્લાઉઝ સાથે  નિક્કી તંબોલીએ ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર, ચાહકોના જીત્યા દિલ

Arrow

નિક્કી તંબોલીનું  ઈન્ડિયન આઉટફિટ્સ ફોટોશૂટ ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું છે.

Arrow