બ્લાઉઝને કારણે ટ્રોલ થઈ આ હોટ એક્ટ્રેસ, ફેશન શોમાં પહેર્યા આવા કપડા

Arrow

Photos/videos: @Socialmedia & @Instagram

અભિનેત્રી નેહા શર્મા નાની બ્રેલેટમાં ઉપ્સ મોમેંટનો શિકાર થતા બચી હતી.

Arrow

નેહા એક ફેશન શોમાં શો સ્ટોપર હતી. તેમાં તેણે યલો લહેંગો અને ચોલી પહેર્યા હતા.

Arrow

જોકે નેહા પોતાના હોટ અને ફિટ બોડીને લઈને ઘણી વખત ચર્ચાઓમાં રહે છે.

Arrow

નેહા શર્માએ ઘણા અવનવા બ્લાઉઝ પહેર્યા છે જેમાં તેનો હોટ લુક ગરમી વધારનારા હોય છે.

Arrow

આવી ઘણા હોટ લૂક્સ સાથેની તસવીરોથી તેનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ ભરેલું છે.

Arrow

લોકો તેની આ તસવીરોને ભરપુર લાઈક કરે છે તો ઘણા ટ્રોલ પણ આ બધુ નેહા માટે કોમન છે.

Arrow

તેની બ્રાલેટ શોર્ટ અને વાયર્ડ હતી. જેમાં તે ઉપ્સ મોમેંટનો શિકાર પણ બની શકતી હતી.

Arrow

નેહા ઘણી સુંદર લાગતી હતી પણ લોકોને તેનું આઉટફીટ ગમ્યું નહીં.

Arrow

કેટલાક લોકોએ આ વીડિયો-ફોટોઝ વાયરલ થતા તેને ટ્રોલ કરી દીધા છે.

Arrow

અમુક લોકોએ તેની તુલના પુનમ પાંડે અને ઉર્ફી સાથે કરી દીધી છે.

Arrow

કેટલાક લોકોએ સામે તેની પ્રસંશા પણ કરી છે તો ઘણાને આ કપડા સહજ લાગ્યા નહીં.

Arrow

કેટલાકે કહ્યું કે આ ન્યૂડિટી છે, આને ફેશન ન કહી શકાય.

Arrow

તો કેટલાકે એવું પણ કહ્યું કે, ફક્ત નોટિસમાં આવવા માટે આવી ડ્રેસિસ પહેરવામાં આવે છે.

Arrow