ધોનીનું 5 મહિના બાદ સોશિયલ મીડિયા પર કમબેક, બર્થ-ડે સેલિબ્રેશનનો વીડિયો સામે આવ્યો
ટીમ ઈન્ડિયોનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 7 જુલાઈએ 42 વર્ષનો થઈ ગયો.
હવે ધોનીએ પોતાના બર્થ-ડે બાદ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં તે પોતાના પાલતુ ડોગી સાથે કેક કાપીને બર્થડે સેલિબ્રેટ કરતા દેખાય છે.
ધોનીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, તમારી શુભકામનાઓ માટે ખૂબ આભાર, મેં જન્મદિવસ પર જે કર્યું તેની એક ઝલક.
ધોની સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી રહેતો, તેણે 5 મહિના બાદ કોઈ પોસ્ટ શેર કરી છે.
NEXT:
બીજા લગ્નને વિત્યા 4 મહિના, પુત્ર સાથે ભારત આવશે એક્ટ્રેસઃ બોલી કાંઈ પ્રોબ્લેમ...
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat