મોનાલિસાએ બિકીની પહેરીને બોલ્ડનેસની તમામ હદ પાર કરી

Arrow

ટીવી એક્ટ્રેસ મોનાલિસા આ દિવસોમાં વેકેશનનો આનંદ માણી રહી છે.

Arrow

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેની હોટનેસ જોઇ પાગલ બને છે.

Arrow

 મોનાલિસાએ તેના લેટેસ્ટ પૂલ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.તેણે આ તસવીરોમાં તેના સિઝલિંગ પોઝ આપ્યા હતા

Arrow

 હાલમાં જ મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. જે આગની જેમ વાયરલ થઈ રહી છે.

Arrow

 મોનાલિસાએ પૂલની બાજુમાં બેસીને સિઝલિંગ સ્ટાઇલમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

Arrow

અભિનેત્રીએ સ્વિમિંગ પૂલ પર સેક્સી લુક આપતાં પિંક અને બ્લેક શેડમાં બિકીની પહેરીને બોલ્ડનેસની તમામ હદ પાર કરી છે.  

Arrow

આ તસવીરોમાં, અભિનેત્રી તેના પરફેક્ટ ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી છે. ચાહકો તેમની તસવીરો પર લાઇકસનો વરસાદ કરી રહ્યા છે.

Arrow