મલાઈકાનો સીઝલિંગ અંદાજ જોઈને ફેન્સના હોંશ ઉડ્યા, બોલ્યા- જલપરી ક્યાંથી આવી?
એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના સિઝલિંગ અંદાજ માટે જાણીતી છે અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેતી હોય છે.
આ વખતે મલાઈકાએ પોતાનો વીડિયો શેર કર્યો છે, જેણે ફેન્સના હોંશ ઉડાવી દીધા છે.
મલાઈકાએ સેલેબ્રિટી ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની પાસે ફોટોશૂટ કરાવ્યું છે.
જેમાં તે ભીના વાળા, સ્વિમિંગ પૂલમાં જલપરીની જેમ ડાંસ કરતા અને હવામાં કૂદતા દેખાય છે.
સિલ્વર મોનોકની સાથે સુરોસ્કી વર્ક ટ્રાન્સ્પરન્ટ ડ્રેસ મલાઈકાએ પહેર્યો છે.
ફેન્સ સતત મલાઈકાના આ ફોટોશૂટ પર ફાયર ઈમોજી બનાવીને કમેન્ટ કરી રહ્યા છે.
NEXT:
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ 62 વર્ષની ઉંમરમાં પણ લાગે છે ગ્લેમરસ અને સ્ટાઇલિશ , જુઓ તસવીર
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ