મલાઈકા અરોરાએ બોડીકોન આઉટફિટમાં કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું 

Arrow

બોલિવૂડ દિવા મલાઈકા અરોરા તેની ફિટનેસ અને કર્વી ફિગરથી લોકોના હોશ ઉડાવે છે.

Arrow

49 વર્ષની ઉંમરે પણ મલાઈકા પોતાની સુંદરતાથી બોલિવૂડની નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

Arrow

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર ઈન્ટરનેટ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી જોવા મળે છે.

Arrow

બોલિવૂડની હોટ ગર્લ મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક સુપર સેક્સી તસવીરો શેર કરી છે.  

Arrow

આ તસવીરોમાં મલાઈકા અરોરા બ્લુ કલરનું હાઈ સ્લિટ બોડીકોન ગાઉન પહેરેલી જોવા મળી રહી છે.  

Arrow

આ તસવીરમાં મલાઈકા અરોરા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

Arrow