આ સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યું છે કૃતિ સેનનનું નામ
Arrow
અભિનેત્રી કૃતિ સેનન આજે તેનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. કૃતિએ વર્ષ 2014માં ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ 'હીરોપંતી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
Arrow
કૃતિ સેનન પોતાની સ્ટાઈલ અને લુકના કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે આ એક્ટ્રેસનું નામ બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યું છે.
Arrow
કૃતિ સેનનનું નામ દિવંગત સુશાંતસિંહ રાજપૂત સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંનેએ સાથે કામ પણ કર્યું હતું અને બાદમાં અલગ થઈ ચૂક્યા હતા.
Arrow
ત્યાર બાદ કૃતિ સેનનનું નામ કાર્તિક આર્યન સાથે પણ જોડાઈ ચૂક્યું હતું. તેમના અફેરની ચર્ચાઓ પણ થવા લાગી હતી. જોકે બંને અલગ થઈ ગયા હતા.
Arrow
મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો કૃતિ સેનન આ દિવસોમાં સાઉથના સુપર સ્ટાર પ્રભાસને ડેટ કરી રહી છે. આ બંને આદિપુરુષમાં જોવા મળ્યા હતા.
Arrow
કૃતિ સેનન આજે તેમનો જન્મદિવસ ઉજવી રહી છે. અનેક બોલિવૂડના સ્ટાર્સ તેમને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે.
Arrow
જ્યારે સ્ક્રિપ્ટને ભૂલી અને એક્ટરે કિસ કરી, ડાયરેક્ટર જોતાં જ રહી ગયા
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!