કિંગ ખાનની પત્નીની સંપત્તિ ઘણા ફેમસ સ્ટાર્સ કરતા પણ વધુ છે, જાણો શું કરે છે કામ
Arrow
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન એક ઇન્ટિરિયર ડિઝાઇનર અને સફળ બિઝનેસ વુમન છે.
Arrow
તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને કમાણીના મામલામાં તે ઘણી ટોચની અભિનેત્રીઓથી આગળ છે.
Arrow
ગૌરી ખાન એક પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર છે, જેણે અંબાણી, રાલ્ફ લોરેન વગેરે જેવી ઘણી હસ્તીઓના ઘર ડિઝાઇન કર્યા છે.
Arrow
ગૌરી અને શાહરૂખ ખાને વર્ષ 1991માં લગ્ન કર્યા હતા. ત્યારથી ગૌરીએ ઈન્ટિરિયર ડિઝાઈનિંગના ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું.
Arrow
લાઈફસ્ટાઈલ એશિયા અનુસાર ગૌરી ખાનની કુલ સંપત્તિ 1600 કરોડ રૂપિયાથી વધુ છે.
Arrow
ગૌરી ખાનના સ્ટોરનું નામ ગૌરી ખાન ડિઝાઇન્સ છે જે મુંબઈના જુહુમાં સ્થિત છે. આ સ્ટોરની કિંમત 150 કરોડ રૂપિયા છે.
Arrow
ગૌરીએ મુકેશ અને નીતા અંબાણીના ઘર એન્ટિલિયાને પણ ડિઝાઇન કર્યું છે. આ સિવાય ગૌરીએ પોતાના ઘરનું સંપૂર્ણ ઈન્ટિરિયર ડિઝાઈનિંગ મન્નત જાતે જ કર્યું છે.
Arrow
આ સિવાય કરણ જોહર, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવી ઘણી સેલિબ્રિટીઓના ઘર ગૌરી ખાને ડિઝાઇન કર્યા છે.
Arrow
રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની સ્થાપના 2002માં શાહરૂખ અને ગૌર ખાને કરી હતી. આ પ્રોડક્શન હાઉસમાં ઘણી ફિલ્મો બને છે.
Arrow
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડ રૂપિયાથી વધુ છે.
Arrow
સારા અલી ખાને લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં હોટનેસની તમામ હદો કરી પાર, આપ્યા સિઝલિંગ પોઝ
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત