ખુશી કપૂરે સ્વિમસૂટમાં શેર કરી શાનદાર ફોટો, ફેન્સ બોલ્યા બ્યૂટીફૂલ
Arrow
@instagram/khushi05k
ખુશી કપૂર જલ્દી જ બોલીવુડમાં ડેબ્યૂ કરવાની છે.
Arrow
અત્યારે હાલમાં જ અભિનેત્રીએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મુકેલી કેટલ
ીક તસવીરોએ ધમાલ મચાવી દીધી છે.
Arrow
ખુશી કપૂરે ઈંસ્ટાગ્રામ પર તસવીરોની એક સીરીઝ પોસ્ટ કરી છે જે આપણને તેના
જીવની એક ઝલક બતાવે છે.
Arrow
અભિનેત્રી ખુશી કપૂરે પોતાના ડોગ સાથે પોતાના પગની સુંદર તસવીર શેર કરી છે
.
Arrow
તે પછીની તસવીરમાં તે સ્વિમસૂટમાં ઘણી ગ્લેમરસ નજરે પડી રહી છે.
Arrow
એક ફોટોમાં તેણે પોતાના ડોગની ઝલક બતાવી છે. ખુશી જોયા અખ્તરની ફિલ્મ 'દ આ
ર્ચીઝ઼'થી બોલીવુડમાં ડેબ્યૂ કરવાની છે.
Arrow
ખુશીએ મેકઅપ ટેબલ પર બેસેલી પોતાની એક તસવીરને શેર કરી છે. કેપ્શનમાં તેણે
બસ એક હાર્ટ ઈમોજી મુકી છે.
Arrow
એક અન્ય ફોટોમાં ખુશી કપૂર હાઈ મેગા પક્સલ કેમેરા સાથે સેલ્ફી લેતી દેખાઈ
રહી છે.
Arrow
ખુશી ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસ્વીરો શેર કરતી હોય છે.
Arrow
21 વર્ષની આ એક્ટ્રેસની બોલ્ડનેસ જોઈને ચોંકી જશો, શેર કર્યા ફોટા - ગુજરાત તક
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ