'અપમાન જેવું લાગ્યું', ફિલ્મોથી રિજેક્ટ થવા પર છલકાયું એક્ટ્રેસનું દુઃખ
Arrow
@instagram/karishmaktanna
ટીવીનો જાણિતો ચહેરો રહેલી અભિનેત્રી કરિશ્મા તન્નાએ કહ્યું કે કેવી રીતે
તેને ઘણી વખત રિજેક્શન સહન કરવું પડ્યું.
Arrow
ઘણીવાર સાંભળવા મળે છે કે એક્ટર્સને ફિલ્મોમાં કામ મેળવવા પાપળ વણવા પડે છ
ે.
Arrow
તેવામાં હવે કરિશ્માએ પોતાની આપવીતિ સંભળાવી છે.
Arrow
તે કહે છે કે, ઘણીવાર તેને કહેવાયું કે 'તું ઘણી ઊંચી છે'
'તારો ચહેરો ટીવી પર ઘણો એક્સપોઝ થઈ ચુક્યો છે અમારે ફ્રેશ ફેસ જોઈએ છે'
Arrow
તેણે કહ્યું, 'આપને રોલ નિભાવવા માટે એક્ટર જોઈએ. આ ફ્રેશ ફેસ શું હોય છે?
'
Arrow
'ઘણા લોકો આજ વિચારથી આગળ વધે છે કે આ તો ટીવી એક્ટર છે, આને નથી લેવી, ફ્
રેશ ફેસ લઈએ'
Arrow
'બહુ ઓછા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે જે અલગ વિચારે છે. તેનાથી બહુ અપમાન
ીત અને નિરાશા થાય છે.'
Arrow
તે કહે છે, 'હું કન્ફ્યૂઝ થાઉં છું કે એક એક્ટરને આ કેટેગરીમાં કેમ રખાય છ
ે? એક એક્ટર, એક્ટર હોય છે.'
Arrow
'પહેલા ફિલ્મ, ટીવી અને થિએટરના વચ્ચે મોટો ફર્ક હોતો હતો, પણ હવે મને લાગ
ે છે કે આવું નથી'
Arrow
'તેમ છતા ટીવી એક્ટરને સ્ટ્રગલ કરવી પડે છે.'
Arrow
કરિશ્મા પ્રમાણે, લોકો તમારું માન રાખે છે, પણ તમને તે કામ આપશે કે નહીં,
સ્ટ્રગલ ત્યાંથી શરૂ થાય છે.
Arrow
'ઘણીવાર તેને એવું કહીને રિજેક્ટ કરાઈ કે તે બહુ ઊંચી કે ગ્લેમરસ છે.'
Arrow
પ્રોજેક્ટ્સની વાત કરીએ તો આગામી 2 જુને કરિશ્મા તન્ના વેબ સીરીઝ 'સ્કૂપ'મ
ાં નજરે પડશે.
Arrow
NEXT:
મલાઈકાનો સીઝલિંગ અંદાજ જોઈને ફેન્સના હોંશ ઉડ્યા, બોલ્યા- જલપરી ક્યાંથી આવી?
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ