9 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે રોમાન્ટિક થયો એક્ટર, કેમેરામાં કેદ થયું Liplock
ટીવીના મોસ્ટ અડોરેબલ કપલ કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશની કેમિસ્ટ્રી ફેન્સનું દિલ જીતી લે છે.
બંનેની નવી તસવીરો સામે આવી છે. જેને જોઈને તમે પણ મેડ ફો ઈચ અધર કહેશો.
તસવીરોમાં તેજસ્વી પોતાના બોયફ્રેન્ડ પર પ્રેમ વરસાવી રહી છે.
અન્ય તસવીરમાં કપલે પાઉટ બનાવ્યું છે, તેમની ક્યૂટનેસ પર ફેન્સ ફીદા થઈ ગયા છે.
એક ફોટોમાં બંને લીકલોક કરતા જોવા મળી રહ્યા છે.
NEXT:
ગંભીરની સામે ફેન્સે લગાવ્યા 'કોહલી-કોહલી'ના નારા, સામે આવ્યો VIDEO
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા