કનિકા માને માલદીવની થ્રોબેક તસવીરો કરી શેર,  સિઝલિંગ સ્ટાઈલમાં આપ્યા પોઝ  

Arrow

ટીવી અભિનેત્રી કનિકા માન તેની અંગત અને પ્રોફેશનલ લાઈફ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.

Arrow

 કનિકા માન તેની થ્રોબેક માલદીવ વેકેશનની તસવીરો Instagram પર પોસ્ટ કરી રહી છે.

Arrow

કનિકા માન તેના બોલ્ડ અને હોટ લુકને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.

Arrow

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

Arrow

અભિનેત્રી કનિકા માનએ તેના લેટેસ્ટ હોટ ફોટોશૂટની તસવીરો ચાહકોમાં શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે.

Arrow

અભિનેત્રી કનિકા માનની આ તસવીરો માલદીવની છે. હાલમાં તે વેકેશન એન્જોય કરી રહી છે.

Arrow

શેર કરેલી તસવીરમાં  કનિકા માને ગુલાબી કલરની ફ્લોરલ બિકીની પહેરી છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

Arrow

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે કનિકા માન બીચ પર  કિલર સ્ટાઈલમાં પોઝ આપી છે.

Arrow