'ઘૂમ'ના કબીર માટે જૉન અબ્રાહમ ન્હોતો પહેલી પસંદ, આ બે સુપરસ્ટાર્સને ઓફર થઈ હતી ફિલ્મ

Arrow

2004માં રિલીઝ થયેલી 'ધૂમ'માં અભિષેક બચ્ચન, ઉદય ચોપડા, જૉન અબ્રાહમ, ઈશા દેઓલ અને રિમી સેન લીડમાં હતા.

Arrow

ધૂમ ફિલ્મને સંજય ગઢવીએ ડાયરેક્ટ કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ગઈ હતી.

Arrow

'ઘૂમ'નું બજેટ 11 કરોડ રૂપિયા કહેવાય છે જ્યારે તેનું કલેક્શન 70 કરોડ રૂપિયા રહ્યું હતું.

Arrow

આપ જાણો છો કે જૉન અબ્રાહમે 'ઘૂમ'માં કબીરનો રોલ કર્યો હતો, પણ પહેલા આ રોલ બોલીવુડના બે સુપરસ્ટાર્સને ઓફર થયો હતો.

Arrow

કહેવાઈ રહ્યું છે કે, સૌથી પહેલા આ રોલ માટે સલમાન ખાનને એપ્રોચ કરાયો હતો. પણ તેણે કોઈ કારણથી રોલ ન્હોતો કર્યો.

Arrow

આ પછી પ્રોડક્શન ટીમે સંજૂબાબા એટલે કે સંજય દત્તનો સંપર્ક કર્યો, પણ તેણે પણ આ રોલ કરવામાં હામી ભરી ન્હોતી.

Arrow

આખરે રોલ જૉન અબ્રાહમ પાસે આવ્યો અને કબીરનું કિરદાર તેના કરિયરના સૌથી યાદગાર કિરદારોમાંથી એક બની ગયું.

Arrow

'ઘૂમ'ના પહેલા ભાગમાં જ્યાં જૉન અબ્રાહમ નેગેટિવ કિરદારમાં હતો તો ત્યાં 'ઘૂમ 2'માં ઋતિક રોશન અને 'ઘૂમ 3'માં આમિર ખાન.

Arrow

@instagram/thejohnabraham