જ્હાન્વી કપૂરે બ્લેક બોડીકોન ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, ગ્લેમરસ લુકમાં આપ્યા પોઝ

Arrow

બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર પોતાની બોલ્ડનેસને લઈ સતત ચર્ચામાં રહે છે.

Arrow

  દરેક વખતે એક્ટ્રેસ પોતાના બોલ્ડ એક્ટથી ફેન્સને એવી રીતે પ્રભાવિત કરે છે કે તેના પરથી લોકોની નજર હટાવવાનું મુશ્કેલ બની જાય છે.

Arrow

 હાલમાં જ તેણે પોતાના લેટેસ્ટ ફોટોશૂટને તેના ફેન્સમાં શેર કરીને લોકોને પોતાની બોલ્ડનેસનો જાદુ બતાવ્યો હતો.

Arrow

અભિનેત્રી જાહ્નવી કપૂરે તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.પોતાના ગ્લેમરસ લુક અને બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે.

Arrow

આ તસવીરોમાં જાહ્નવી કપૂરે બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.

Arrow

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે. તેનો આ લુક જોઈને લોકોના પણ હોશ ઉડી ગયા છે.

Arrow

 અભિનેત્રી જ્હાન્વી કપૂર આ તસવીરોમાં કેમેરાની સામે તેના પરફેક્ટ બોડી કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Arrow