જેઠા સ્માર્ટ તો દયા લાગી રહી છે ક્યૂટ, તારક મહેતાના કલાકારોની AI એ બનાવી ખાસ તસવીર

Arrow

ચંપકલાલ ગડાનો યંગ લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

Arrow

ચંપકલાલ હાલમાં આ લુકમાં જોવા મળી રહ્યા છે.

Arrow

જેઠાલાલની ક્યૂટનેસ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

Arrow

જેઠાલાલ પોતાના ખાસ અંદાજથી ફેમસ છે.  

Arrow

દયાબેનને AI એ ખૂબ ખૂબ જ માસૂમ બનાવ્યા છે.

Arrow

દયાબેન પોતાની બોલવાની સ્ટાઈલથી ખૂબ જ જાણીતા છે.

Arrow

ટપુને AI એ ખૂબ જ સ્માર્ટ દર્શાવ્યો છે.

Arrow

ટપુ તારક મહેતા શોમાં ખૂબ જ મસ્તી કરતો દર્શાવવામાં આવ્યો છે.

Arrow

સુંદરનો ફેસ ખૂબ જ ફની દર્શાવવામાં આવ્યો છે.

Arrow

સુંદર શો માં પણ ખૂબ જ હાસ્ય ફેલાવતો જોવા મળે  છે.

Arrow

નટ્ટુકાકાનો યંગ લુક કઈક આવો હશે.

Arrow

નટ્ટુકાકા શો માં ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળે છે.

Arrow

બાઘાનો યંગ લુક ખૂબ જ અલગ લાગી રહ્યો છે.

Arrow

બાઘાની બોલવાની સ્ટાઈલ અને ચાલવાની સ્ટાઈલ ખૂબ જ અલગ છે.

Arrow