ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે નામ જોડાતા શું બોલી જયા કિશોરી? જાતે કહ્યું સત્
ય
Arrow
@instagram/iamjayakishori
કછાવાચક જયા કિશોરી રાજસ્થાનના ગૌડ઼ ગ્રાહ્મણ પરિવારમાં જન્મી હતી અને આજે
તે ફેમસ સ્પીકર્સમાં સમાવિષ્ટ છે.
Arrow
જયા કિશોરીની કથા, વીડિયોઝ, રિલ્સ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થતા રહે છે.
Arrow
જયા કિશોરીએ આજ તકના એક શો 'સીધી બાત'માં ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે નામ જોડ
ાવાની અફવાનું સત્ય કહ્યું છે.
Arrow
'સીધી બાત'માં જયા કિશોરીને પુછાયું કે, ઘણા લોકો તમને ધીરેન્દ્ર શાસ્ત્રી
થી જોડીને જુએ છે. તેઓ ઘણું કહેતા રહે છે, તેમાં કેટલું સત્ય છે?
Arrow
જયા કિશોરીએ આ વાતના જવાબમાં કહ્યું કે, બિલકુલ સત્ચ નથી. થોડા સમય પહેલા
કેટલાક પત્રકારો સાથે વાત થઈ હતી, જ્યારે બહુ વધારે આ વાતને વેગ મળ્યો હતો.
Arrow
જયા કિશોરી આગળ કહે છે કે, મને નથી ખબર કે આવું કેવી રીતે થયું કારણ કે હુ
ં તેમને ક્યારેય મળી નથી.
Arrow
'મેં ક્યારેય તેમને જોયા નથી અને ક્યારેય તેમના અંગે આટલું જાણ્યું પણ નથી
.'
Arrow
આ અફવાના અંગે જયા કિશોરીએ કહ્યું કે જો અચાનક સવારે ઉઠતા જ તમને તમારા અં
ગે સમાચાર મળે તો વગર સત્યતા જાણે આવી બધી વાતો થાય, તો ખરાબ લાગે જ છે.
Arrow
જયા કિશોરીએ કહ્યું, 'આવી અફવાઓ ફેલાવવી ખોટું છે. મને એ વાતમાં ખુશી, હસી
, બધું નેચરલ છે પણ ઈગ્નોર જેવું ના ચાલે'
Arrow
'આ બંધ થવું જોઈએ. કારણ કે હું આધ્યાત્મથી વધુ જોડાયેલી છું. મને મેંટલી એ
ટલી ઈફેક્ટ ના કરે પણ એક નોર્મલ છોકરી હોય તો તેને ફર્ક પડશે.'
Arrow
પોતાના લગ્ન અંગે જયા કિશોરીએ કહ્યું, 'જ્યારે મારા લગ્ન થશે તો બિલકુલ કહ
ેવામાં આવશે, તેને છૂપાવીને નહીં રખાય'
Arrow
'કારણ કે આ છૂપાવવાની વાત નથી. પણ એવું પણ કશું નથી. હાલ ઘણું કામ છે.'
Arrow
NEXT:
IPL 2023 ની ફાઇનલમાં જો વરસાદ વિલન બને તો કોણ બનશે ચેમ્પિયન? જાણો સમીકરણ
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!