જાહ્નવી કપૂરે ઈન્ડિયા કોચર ફેશન વીકમાં કર્યું રેમ્પ વોક, હોટનેસ જોઇ ચાહકો થયા પાણી પાણી
આ દિવસોમાં OTT પ્લેટફોર્મ પર જાહ્નવી કપૂરની ફિલ્મ 'બવાલ'ને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે.
અભિનેત્રી તેના ગ્લેમરસ ફોટાઓને કારણે ઇન્ટરનેટ પર લાઈમલાઇટમાં રહે છે. ત્યારે વધુ એક વખત ચર્ચામાં છે.
દિલ્હીમાં એક ફેશન શો ઈવેન્ટ દરમિયાન અભિનેત્રીએ પોતાની સુંદર સ્ટાઈલથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ત્યારે હવે રેમ્પ વોકની તસવીર શેર કરી છે.
જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે દિલ્હીમાં એક ફેશન રેમ્પ વોક શો દરમિયાન અભિનેત્રી જાહ્નવી કપૂરે બ્લૂ કલરનો લહેંગા પહેર્યો હતો.
અભિનેત્રીએ દિલ્હીમાં ઈન્ડિયા કોચર ફેશન વીકમાં પોતાની સ્ટાઈલ બતાવી, જેને જોઈને ચાહકો માટે તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ થઈ ગયું છે.
જાહ્નવી કપૂરે ફરી એક વખત પોતાની પોતાની હોટનેસથી ચાહકોના દિલ જીત્યા છે.