જાહ્નવી કપૂરે ગોલ્ડન ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર

Arrow

બોલિવૂડ સ્ટાર જાહ્નવી કપૂરે હાલમાં જ તેની ખૂબ જ સુંદર તસવીરોથી ચાહકોના હદયના ધબકારા વધાર્યા છે.

Arrow

અભિનેત્રીએ તાજેતરમાં લંડનમાં જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Arrow

જાહ્નવી કપૂર ખૂબ જ સુંદરગોલ્ડન ડ્રેસમાં જોવા મળી હતી. જેમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી

Arrow

પ્રાણીઓની થીમ પર ખાસ આયોજિત આ ઈવેન્ટમાં જાહ્નવી કપૂરે બ્રાઉન સિઝલિંગ ડ્રેસ સાથે સિંહનો માસ્ક પણ સાથે રાખ્યું હતું. જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.  

Arrow

અભિનેત્રી જાહ્નવી કપૂરે લેટેસ્ટ તસવીરોમાં પોતાની ક્યૂટનેસથી ચાહકોના હદયમાં સ્થાન બનાવ્યું છે .  

Arrow

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અને અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝને લઈને લાઇમલાઇટ મેળવે છે.

Arrow