ઈશિતા દત્તાએ કરાવ્યું ગ્લેમરસ પ્રેગ્નેન્સી ફોટોશૂટ, લાગી રહી હતી પરી

Arrow

ઈશા દત્તાએ હાલમાં જ તેના બેબી બમ્પ સાથેની તસવીરો શેર કરી છે. અભિનેત્રી ઈશાએ ફરીથી પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવ્યું

Arrow

અભિનેત્રીનું આ ફ્લોરલ ફોટોશૂટ ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે. તસવીરોમાં ઈશા હાથમાં ફૂલોથી ભરેલી ટોપલી પકડેલી જોવા મળી રહી છે.

Arrow

બીજી તરફ તસવીરોમાં ઈશા તેના બેબી બમ્પ સાથે પોઝ આપતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી છે.

Arrow

તસવીરોમાં ઈશાના ચહેરાનો ગ્લો જોવા જેવો છે.પ્રેગ્નન્સી દરમિયાન અભિનેત્રીના ચહેરાનોગ્લો વધુ વધી ગયો છે

Arrow

ઈશા તેના મેટરનિટી ફોટોશૂટને એન્જોય કરતી જોવા મળી હતી

Arrow

ઈશા પ્રેગ્નન્સી દરમિયાન વધુ ગ્લેમરસ દેખાઈ રહી છે.

Arrow