ભારતનો વર્લ્ડ રેકોર્ડ! 100 કલાકમાં 100KM રોડ તૈયાર કર્યો, જુઓ VIDEO
ભારતે 100 કલાકમાં 100KM રોડ બનાવીને ચીન, અમેરિકા અને જાપાનને પાછળ છોડી દીધા છે.
ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસ વે વચ્ચે NH-34 15મેએ સવારે 10 વાગ્યે બનાવવાનું શરૂ કરાયું હતું.
19મી મેએ બપોરે 2 વાગ્યે 100 કલાકમાં 112 કિલોમીટર રોડ બનીને તૈયાર થઈ ગયો.
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરીને ટીમને શુભકામના પાઠવી અને વીડિયો શેર કર્યો છે.
આ રોડ માટે એક શિફ્ટમાં 100 એન્જિનિયર્સ અને 250 મજૂરો કામ કરતા હતા.
8-8 કલાકી શિફ્ટમાં મજૂરો અને એન્જિનિયરોએ કામ કર્યું અને દર મિનિટ 3 મીટરથી વધારે રોડ તૈયાર કરાયો.
OJYbT9np2NyR9zA_
OJYbT9np2NyR9zA_
NEXT:
17 કિલો વજન ઘટાડીને 'સંધ્યાની દેરાણી' બની Diva, તસવીર જોઈને દંગ રહી જશો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos