હું બહેરી નથી... પેપ પર ભડકી જયા બચ્ચન

Arrow

મંગળવારે મુંબઈમાં 'રોકી ઓર રાનીકી પ્રેમ કહાની'ની સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. સ્ક્રીનિંગમાં બોલિવૂડના અનેક દિગ્ગજ કલાકારો પહોંચ્યા હતા.

Arrow

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર રોકી ઓર રાની...માં જયા બચ્ચનની મહત્વની ભૂમિકા છે.

Arrow

ફિલ્મની સ્ક્રીનિંગમાં જયા બચ્ચન દીકરી શ્વેતા અને અભિષેક બચ્ચન સાથે પહોંચી હતી.

Arrow

આ દરમિયાન પેપરાજીએ જયા બચ્ચનને પોતાના કેમેરામાં કેપ્ચર કરવા માંગતો હતો તો તેમણે કહ્યું કે મેડમ થોડું ઉપર જુઓ.

Arrow

આ દરમિયાન જયા બચ્ચનને ગુસ્સો આવ્યો અને તેમણે કહ્યું કે હું ભેરી નથી. ધીમે વાત કરો.

Arrow

ત્યાર બાદ શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચન હસતાં હસતાં આવી પહોંચ્યા હતા.

Arrow

આ કોઈ પહેલી ઘટના નથી કે જયા બચ્ચનને ગુસ્સામાં જોવા મળી છે. અવારનવાર તે પેપરાજી પર ગુસ્સે થતી હોય છે 

Arrow