IPL 2023 ની ફાઇનલમાં જો વરસાદ વિલન બને તો કોણ બનશે ચેમ્પિયન?  જાણો સમીકરણ

Arrow

IPL 2023 શરૂઆતથી જ રોમાંચક રહી હતી. હવે ફાઇનલમાં ગુજરાત અને ચેન્નાઈ આમને સામને જોવા મળશે

Arrow

ગુજરાત સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરવા મેદાને ઉતરશે, બીજી તરફ ધોની આ સિરિઝને યાદગાર બનાવવા માંગે છે.

Arrow

રવિવારે વરસાદના કારણે ફાઇનલ રમાઈ ન હતી ત્યારે હવે આજે સોમવારે ફાઇનલ રમાશે.

Arrow

આજે પણ વરસાદની આગાહી છે ત્યારે વરસાદ વચ્ચે મેચ આજે અટવાઈ તો કોની જીત થશે તે મોટો પ્રશ્ન છે.

Arrow

જો આજે પણ વરસાદ વિલન બને તો પોઈન્ટ ટેબલમાં જે ટોચ પર છે તે વિજેતા જાહેર થશે.

Arrow

જો આજે પણ વરસાદ થાય તો ગુજરાત ટાઈટન્સ સતત બીજીવાર વિજેતા થશે. 

Arrow