હિના ખાને કેમેરા સામે શર્ટ કરી દીધો નીચે, આ કારણે થઈ ભારે ટ્રોલ

Arrow

રમઝાનના પવિત્ર મહિનામાં ટીવી એક્ટ્રેસ હીનખં ઉમરાહ માટે મક્કા ગઈ હતી

Arrow

ઉમરાહ દરમિયાન હિના સોશિયલ મીડિયા પર સતત ફોટા અને વિડીયો શેર કરી રહી હતી.  

Arrow

ઉમરાહથી આવી હિના ખાને સોશિયલ મીડિયા પર નવા ફોટા શેર કર્યા જેમાં તેમનો હોટ લુક સામે આવ્યો છે.

Arrow

ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તસવીરો શેર કરી જેનાથી તે ઘણી ટ્રોલ થઈ હતી.

Arrow

જ્યારથી હિના ખાન ઉમરાહ કરીને આવી છે ત્યારથી તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો હિનાની ગ્લેમરસ તસવીરોથી નારાજ છે.

Arrow

હિના ખાને ટીવીથી લઈને OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવી છે. અભિનેત્રીને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની અક્ષરા તરીકે ઓળખ મળી હતી.

Arrow
વધુ વાંચો