હેમા માલિનીના બર્થડેનું સેલિબ્રેશન, સની-બોબી દેઓલ ન આવ્યા, માત્ર ફૂલ મોકલ્યા!
બોલિવૂડની 'ડ્રીમ ગર્લ' હેમા માલિનીના 75મા જન્મદિવસે ધર્મેન્દ્રએ ખૂબ સેલિબ્રેટ કર્યું. પાર્ટીમાં દીકરી ઈશા અને અહાના પણ સામેલ થઈ.
હેમાની બર્થડે પાર્ટીમાં જયા બચ્ચન, રેખા, શિલ્પા શેટ્ટી, માધુરી, વિદ્યા બાલન સલમાન ખાન સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા.
પરંતુ હેમાની બર્થડે પાર્ટીમાં સની અને બોબી ગાયબ રહ્યા. બંને ન દેખાતા લોકો પૂછી રહ્યા છે કે શું તેમને આમંત્રિત નહોતા કરાયા?
બોલિવૂડ બબલને એક સૂત્રએ જણાવ્યું કે સની દેઓલને આમંત્રણ અપાયું હતું પરંતુ કામના કારણે તે પહોંચી શક્યો નહોતો.
પરંતુ હેમાની પાર્ટીમાં સની-બોબી ન દેખાતા લોકોનું કહેવું છે કે ધર્મેન્દ્રના બંને પરિવારો વચ્ચે બધુ બરાબર નથી.
સનીના દીકરા કરણના લગ્નમાં પણ હેમા અને તેની બંને દીકરીઓ સામેલ નહોતી થઈ, હવે હેમાની પાર્ટીમાં પણ બોબી-સની ન આવ્યા.
6 વર્ષથી ઈન્ડસ્ટ્રીથી ગાયબ 'દયાબેન', પતિ-દીકરી સાથે દેખાઈ, આટલો બદલાઈ ગયો લૂક
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ