જિમ કરતા પડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા! VIDEO
Arrow
@instagram
ટીમ ઈંડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા એક સોશ્યલ મીડ
િયા સેંસેશન છે.
Arrow
નતાશા ફિટનેશને લઈને સજાગ છે. તે ઘણીવાર જિમમાં પરસેવો પાડતા વીડિયો-ફોટોઝ
શેર કરે છે.
Arrow
આ વખતે તેણે જિમથી વીડિયો શેર કર્યા છે, જેમાં તે એક્સરસાઈઝ કરતી દેખાય છે
.
Arrow
નતાશા 10 કિલો વેટ સાથે એક્સરસાઈઝ કરતા અચાનક પડી જાય છે અને ખુદ જ હસવા પ
ણ લાગે છે.
Arrow
જોકે નતાશાને ઈજા નથી થતી. તે મજાકમાં જ આ બધું કરે છે. આ દરમિયાન તેનું એ
ક જુત્તું પણ નીકળી જાય છે.
Arrow
હાર્દિક પંડ્યા અને નતાશાએ હાલમાં જ ફેબ્રુઆરીમાં બીજીવાર લગ્ન કર્યા હતા
અને ગ્રેંડ રિસેપ્શન આપ્યું હતું.
Arrow
પંડ્યા અને નતાશાનો એક દિકરો પણ છે, જેનું નામ અગસ્ત્યા છે. જે 30 જુલાઈએ
ત્રણ વર્ષનો થઈ જશે.
Arrow
હાર્દિકે હાલમાં જ IPL રમી હતી. હવે તો એક મહિનો આરામ પછી તે વેસ્ટઈંડીઝના
પ્રવાસ પર સીરીઝ રમશે.
Arrow
'લસ્ટ સ્ટોરીઝ 2' ફેમ મૃણાલ ઠાકુરે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બોલ્ડ લૂકની તસવીરો થઈ વાયરલ
- ગુજરાત તક
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!