રશ્મિકા મંદાનાના મેનેજરે 80 લાખનો લગાવ્યો ચૂનો
Arrow
@instagram
અલ્લુ અર્જુન સાથેની પુષ્પા-2માં વ્યસ્ત રશ્મિકા મંદનાના મેનેજરે 80 લાખની
છેતરપિંડી કર્યાના અહેવાલો સામે આવ્યા છે.
Arrow
રશ્મિકાને આ મેનેજરે 80 લાખનો ચૂનો લગાવ્યાના અહેવાલો સામે આવ્યા છે.
Arrow
અહેવાલ પ્રમાણે, આ જ કારણે મેનેજરને નોકરીમાંથી હાંકી કઢાયો છે.
Arrow
જોકે હજુ સુધી રશ્મિકાએ આ મામલામાં કોઈ સત્તાવાર ફોડ પાડી નથી.
Arrow
અહેવાલ પ્રમાણે રશ્મિકા આ મામલાને કોઈ સીન બનાવવા માગતી ન્હોતી.
Arrow
તેના કારણે તેણે મેનેજરને કાઢીને પોતાની રીતે મામલો હેંડેલ કર્યો છે.
Arrow
રથમાં સવાર થયા ભગવાન જગન્નાથઃ જુઓ ખાસ તસવીરો - ગુજરાત તક
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!