સિલ્વર સાડીમાં દિશા પટણીએ કરાવ્યું ફોટોશૂટ, ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર

Arrow

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

Arrow

દિશા પટણી ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે.

Arrow

 તાજેતરમાં, અભિનેત્રીએ સિલ્વર સાડી અને ડીપ નેક બ્લાઉઝમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.

Arrow

દિશા પટણી તેના ટ્રેડિશનલ લૂકથી ચાહકોના દિલ પર છવાયેલી જોવા મળી રહી છે.

Arrow

 સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં દિશા પટણી સિલ્વર કલરની સાડી અને ડીપ નેક બ્લાઉઝમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

Arrow

દિશા પટણી પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

Arrow

દિશા પટણીની ગણતરી બોલિવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે. દિશા ખૂબ જ ફિટ અને સ્ટાઇલિશ છે.

Arrow

 ઘણી વખત દિશા પટણી ડ્રેસને કારણે દિશા ટ્રોલ્સના નિશાના પર આવી છે.

Arrow