બીજા લગ્નને વિત્યા 4 મહિના, પુત્ર સાથે ભારત આવશે એક્ટ્રેસઃ બોલી કાંઈ પ્રોબલેમ...
Arrow
@Instagram
40 વર્ષની દલજીત કૌરે માર્ચ મહિનામાં નીખિલ પટેલ સાથે બીજા લગ્ન કરીને બધા
ફેંસને ખુશીના સમાચાર આપ્યા હતા.
Arrow
લગ્ન પછી એક્ટ્રેસ પરમેનેન્ટલી કેન્યા શિફ્ટ થઈ ગઈ. પુત્ર જેડનનું ભણતર પણ
ત્યાં જ ચાલી રહ્યું છે.
Arrow
હવે જેડનની એક વીકવી એક્સ્ટ્રા રજાઓ પડી છે. તેવામાં એક્ટ્રેસ પોતાનું ફેમ
િલી વેકેશન પ્લાન કરી રહી છે.
Arrow
દલજીતે એક વીડિયો શેર કરીને કહ્યું છે કે તે આમ તો લંડન જઈ રહી હતી, પણ ફ્
લાઈટમાં ટેક્નીકલ ખરાબીને પગલે તેણે પુત્ર સાથે પાછું આવવું પડ્યું.
Arrow
એક વીકના માટે તે ક્યાંય બીજે જઈ રહી છે. આ પછી તે ફેમિલી સાથે લંડન જશે.
Arrow
દલજીતે હિંટ આપી કે ઈંડિયામાં તેનું કોઈ શૂટ પેન્ડિંગ છે. ભારત આવવાનો આવા
મમાં પોતાના પુત્ર સાથે પ્લાન ઘડ્યો છે.
Arrow
એક્ટ્રેસે ખુલીને તો વાત નથી કરી કે તે આખરે ક્યારે ઈંડિયા આવી રહી છે, પણ
એટલું જરૂર છે કે જેડનનું વેકેશન આ વખતે ઘણી ધમાકેદાર થવાનું છે.
Arrow
દલજીતના લગ્નને 4 મહિના થઈ ચુક્યા છે તેવામાં પહેલીવાર થશે કે જ્યારે તે ભ
ારત આવશે એ સાથે એક જ અઠવાડિયામાં લંડન જશે.
Arrow
જોકે દલજીતે કહ્યું કે, પતિ નીખિલ અને સાવકી પુત્રી આરા, લંડન જઈ ચુક્યા છ
ે. તે પુત્ર સાથે ઈંડિયાથી લંડન જશે. એક્ટ્રેસ એકક મહિનામાં ફેમિલી વેકેશન પર હશે.
Arrow
નવાઝુદ્દીન સિદ્દીકીની ઓન સ્ક્રીન 'પત્ની' થાઈલેન્ડમાં પહોંચી, બિકીની પહેરીને ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર
- ગુજરાત તક
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!