સુરતઃ બિપોરજોય વાવાઝોડાની અસર, રૌદ્ર સ્વરૂપમાં સમુદ્ર

Arrow

સુરતમાં વાવાઝોડા બિપોરજોયની અસર જોવા મળી રહી છે.

Arrow

દરિયામાં કરંટને કારણે તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.

Arrow

સુંવાલી ખાતેના સમુદ્ર તટ પરના વીડિયો જુઓ

Arrow

દરિયાઈ મોજા ઉછળ્યા 10થી 12 ફૂટ ઊંચે

Arrow

થોડી શાંતિ પછી ફરી પવનનું જોર વધ્યું

Arrow

પવન 40થી 45 KM / કલાકની ઝડપે ફૂંકાયો

Arrow