Cannes Red Carpet પર Manushi Chhillarએ પહેર્યું હતું હાથ વણાંટનું ગાઉન

Arrow

@instagram

Cannes Film Festival 2023 આ વર્ષે રેડ કાર્પેટ પર સારા અલી ખાન અને માનુષી છિલ્લરે ડેબ્યૂ કર્યું છે

Arrow

સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ Cannes Film Festivalની શરૂઆત થઈ ચુકી છે.

Arrow

આ વર્ષે 76મો Cannes Film Festival મનાવાઈ રહ્યો છે, જે 16મેથી 27મે સુધી ચાલશે

Arrow

આ ફેલ્ટિવલમાં માનુષીએ વ્હાઈટ હેન્ડમેડ ગાઉન પહેર્યું હોવાની જાણકારી સામે આવી છે.

Arrow

Cannes ડેબ્યૂ માટે માનુષી 'Fovari' બ્રાન્ડના વ્હાઈટ ગાઉનમાં નજરે પડી હતી.

Arrow

આ ગાઉન સાથે ગ્રીન ડાયમંડનો નેકપીસ પણ પહેર્યો હતો અને મિનિમલ મેકઅપ કર્યો હતો.

Arrow

રેડ કાર્પેટ પર તેનો કોન્ફિડન્સ જોવા લાયક હતો.

Arrow

સોશ્યલ મીડિયા પર આ બ્રાન્ડનો એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં ડ્રેસને તૈયાર થતા બતાવાયો છે.

Arrow

આ ગાઉનને તૈયાર થતા 800 કલાક થયા હતા.

Arrow

માનુષીનો આ ઉપરાંત બીજો લુક પણ સામે આવ્યો હતો. જેમાં તે બેહદ સુંદર લાગતી હતી.

Arrow