બુધનું થવા જઈ રહ્યું છે ગોચર, આ 5 રાશિઓના શરૂ થશે સારા દિવસો
આ વખતે બુધનું ગૌચર 7 જૂને વૃષભ રાશિમાં થવા જઈ રહ્યું છે. આ ગોચર સાંજે 7 વાગીને 40 મિનિટે થશે.
વૈદિક જ્યોતિષમાં બુધનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે. બુધ બુદ્ધિ, તર્કનો કારક મનાય છે.
બુધ જ્યારે સ્વરાશિ મિથુન અને કન્યામાં હોય તો તેના જાતકોને સારા પરિણામની પ્રાપ્તિ થાય છે.
જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ એક રાશિમાં 25 દિવસ સુધી રહે છે, જે બાદ તે રાશિ પરિવર્તન કરે છે.
વૃષભ
ધનલાભનો યોગ બની રહ્યો છે. બચત માટે યોગ્ય સમય છે. પરિવારનો સપોર્ટ મળશે. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે.
કર્ક
કાર્ય સ્થળે નવા અવસર પ્રાપ્ત થશે. શત્રુઓ પર હાવી રહેશો. સમાજમાં માન સન્માન વધશે. કરિયરમાં સકારાત્મક પરિણામ મળશે.
કન્યા
આર્થિક ઈચ્છાઓ પૂરી થશે. વૈજ્ઞાનિક સમસ્યાઓ દૂર થશે. આવકમાં વધારો થશે.
મકર
ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. નાણાકીય લાભ પ્રાપ્ત થવાના સંકેત છે. ધનના મામલે ભાગ્યનો સાથ મળશે.
મીન
નવી નોકરી મળવાની સંભાવના છે. સફળતાના યોગ બની રહ્યા છે. દાંમ્પત્ય જીવનમાં ખુશીઓ આવશે. સારા સમાચાર મળી શકે.
NEXT:
49 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ થઈ મલાઈકા અરોરા? BF અર્જુન કપૂરે આપ્યો જવાબ
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?