પૂજા-પાઠ કરતા દેખાયા હોલીવુડ સ્ટાર, શું છે આ તસવીરોનું સત્ય?
Arrow
સોશયલ મીડિયા પર હોલીવુડ સ્ટાર્સની પૂજા-પાઠ કરતી તસવીરો વાયરલ થઈ રહી છે.
Arrow
તસવીરોમાં હોલીવુડ સ્ટાર્સને જોઈ શકાય છે. જોકે આ તસવીરો સાચી નથી.
Arrow
આ તસવીરોને આર્ટિફિશિયલ ઈંટેલીજેંસ AIની મદદથી બનાવવામાં આવી છે.
Arrow
એક આર્ટીસ્ટે હોલીવુડના જાણીતા સ્ટાર્સની આ પ્રકારની તસવીરો બનાવી છે.
આ તસવીરોને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે.
Arrow
તસવીરોમાં Brad Pitt, Keanu Reeves, Tom Cruise, Leonardo DiCaprio અને Wi
ll Smith નજરે પડે છે.
Arrow
આ સ્ટાર્સ ભારતીય સંતના વેશમાં પૂજા-પાઠ કરતા દેખાઈ રહ્યા છે.
Arrow
આમ જોઈએ તો આ માત્ર આર્ટિસ્ટની કલ્પના છે, પણ લોકો તસવીરો જોઈ વિવિધ કમેન્
ટ્સ કરી રહ્યા છે.
Arrow
આ તસવીરોને Wild.trance નામના ઈંસ્ટા યૂઝરે શેર કરી છે. તેણે લખ્યું હોલીવ
ુડ સ્ટારને ભારતીય સંતના રૂપમાં જોવા અદ્ભુત છે.
Arrow
NEXT:
ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે નામ જોડાતા શું બોલી જયા કિશોરી? જાતે કહ્યું સત્ય
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat