બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી દીપકા  પાદુકોણ આ કારણે છે ચર્ચામાં

Arrow

દીપકા  પાદુકોણ સૌથી વધુ ચર્ચામાં રહેનારી અભિનેત્રીમાંથી એક છે.

Arrow

દીપકાની સ્માઇલ છે કિલર, સ્માઇલ પણ તેની એક ઓળખ છે.

Arrow

દીપકા પાદુકોણ પોતાની ફેશન સ્ટાઇલ માટે પણ સતત ચર્ચામાં રહે છે.

Arrow

હાલમાં દીપકા પાદુકોણ પોતાની આગામી ફિલ્મ પ્રોજેકટ kને લઈ સતત ચર્ચામાં છે.

Arrow

પ્રોજેકટ kમાં દીપકા પાદુકોણ સાથે મેગા સ્ટાર પ્રભાસ, અમિતાભ બચ્ચન સહિત કમલ હસન જોવા મળશે.

Arrow

દીપકા પાદુકોણની આગામી ફિલ્મ પ્રોજેકટ kનું ટીઝર ગઇકાલે રીલીઝ કરવામાં આવ્યું છે.

Arrow