By Yogesh Gajjar

અનંત અંબાણી-રાધિકાની સગાઈમાં પહોંચ્યો સલમાન, Ex ગર્લફ્રેન્ડ્સ પણ દેખાઈ

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટે ગઈકાલે મુંબઈમાં સગાઈ કરી લીધી

Arrow

અંબાણી પરિવારના ગ્રાન્ડ સેલિબ્રેશનમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ ઉમટ્યા હતા. 

Arrow

બોલિવૂડના દબંગ સલમાન ખાને ભત્રીજી અલીજેહ સાથે એન્ટ્રી મારી હતી. 

Arrow

એશ્વર્યા રાય બચ્ચન પણ દીકરી આરાધ્યાને લઈને એન્ગેજમેન્ટ પાર્ટીમાં પહોંચી હતી.

Arrow

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન વ્હાઈટ શરારા, લોન્ગ ચોલી અને સુરોસ્કી વર્કની પોટલીમાં જોવા મળી.

Arrow

અક્ષય કુમાર પણ અનંત અને રાધિકાને શુભેચ્છા પાઠવવા પહોંચ્યો હતો.

Arrow

કપૂર સિસ્ટર્સનો જલવો, જાહ્નવી કપૂર બહેન ખુશી કપૂર સાથે પાર્ટીમાં જોવા મળી હતી.

Arrow

ગૌરી ખાન, શાહરૂખ ખાન અને દીકરો આર્યન ખાન અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં પહોંચ્યા હતા.

Arrow

પાર્ટીમાં કેટરીના કૈફ પણ પ્લેન વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી.

Arrow

ક્રિકેટર સચિન તેંદુલકર પત્ની અંજલી સાથે સેલિબ્રેશનમાં પહોંચ્યા હતા.

Arrow

વરુણ ધવન પણ પત્ની નતાશા દલાલ સાથે અંબાણી પરિવારના જશ્નનો ભાગ બન્યો.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો