આ ભોજપુરી અભિનેત્રીની બોલ્ડ અદાઓ પર વધી ગઈ ગરમીઃ આ શું પહેર્યું!

Arrow

@instagram/namritamalla

ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાએ ફરી સોશ્યલ મીડિયાને ગરમાવી દીધું છે.

Arrow

નમ્રતાએ હાલમાં જ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે.

Arrow

આ તસવીરોમાં તેણે ડીપ નેક ટોપમાં જોઈ ફેન્સ પણ ઘાયલ થઈ ગયા હતા.

Arrow

સોશ્યલ મીડિયા પર હાલ નમ્રતાની આ બોલ્ડ તસવીરોએ ચર્ચા જગાવી છે.

Arrow

નમ્રતાએ પોતાના આ દેખાવમાં ફંકી લૂક આપવા ટ્રાન્સપરન્ટ ગ્લાસીસ પહેર્યા છે.

Arrow

આ લૂકમાં તેણે મિનિમલ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.

Arrow

આપને જણાવી દઈએ કે ઈંસ્ટાગ્રામ પર નમ્રતાના 1.9M ફોલોઅર્સ છે.

Arrow

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નમ્રતા બોલ્ડ અભિનેત્રીઓમાં ઘણું આગળનું સ્થાન ધરાવે છે.

Arrow

તે અવાર નવાર પોતાના હોટ અંદાજથી માહોલ ગરમાવી દેતી હોય છે.

Arrow

તેના શોર્ટ વીડિયોઝની તો ફેન્સ રીતસર રાહ જોતા હોય છે.

Arrow

તેનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ આવી હોટ તસવીરો અને વીડિયોઝથી ભરેલું છે.

Arrow