શોર્ટ ડ્રેસમાં ભોજપુરી ક્વીન નેહા મલિકે કરાવ્યૂ ફોટોશૂટ, આપ્યા હોટ પોઝ

Arrow

 ભોજપુરી ક્વીન નેહા મલિકે ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો પોસ્ટ કરીને ચાહકોના દિલ જીત્યા છે.

Arrow

નેહા મલિકના દરેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ જાય છે.

Arrow

અભિનેત્રી નેહા મલિકે તાજેતરમાં જ તેના શોર્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

Arrow

નેહા મલિકની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતા જ ફેન્સમાં ઝડપથી વાયરલ થવા લાગી છે.

Arrow

આ તસવીરોમાં  નેહા મલિકે ગુલાબી રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

Arrow

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નેહા મલિકે સનગ્લાસ પહેરીને કારની નજીક ઉભી રહીને અત્યંત કિલર પોઝ આપ્યા છે.

Arrow

નેહા મલિક આ ફોટોશૂટમાં ખૂબ હોટ પોઝ આપ્યા છે. ડીપનેક ડ્રેસ પહેરી ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી

Arrow