જોરદાર શેર....5 વર્ષમાં 41000%નું રિટર્ન, અયોધ્યા સાથે કનેક્શન

અયોધ્યા સાથે કનેક્શન ધરાવતા શેરે રોકાણકારોને પાંચ વર્ષમાં માલામાલ કરી દીધા છે.

આ કંપનીએ પાંચ વર્ષ દરમિયાન 41,107 ટકાનું રિટર્ન આપ્યું છે.

અયોધ્યા સાથે કનેક્શન ધરાવતી આ કંપનીનું નામ પ્રવેગ લિમિટેડ છે, જેના શેર 993 રૂપિયા પર છે.

ગુજરાતની કંપની પ્રવેગ લિમિટેડના શેરે 6 મહિનામાં 112 ટકા રિટર્ન આપ્યું છે.

જ્યારે એક મહિના દરમિયાન પ્રવેગ લિમિટેડ શેરે 33.71% રિટન આપ્યું છે. જોકે, છેલ્લા પાંચ દિવસમાં આ 11.25 ટકા તૂટી ચૂક્યો છે.

આ કંપનીએ અયોધ્યામાં ટેન્ટ સિટી લગાવી છે, જ્યારે લક્ષદ્વીપમાં તેને ટેન્ટ સિટી બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

આ કંપનીને આ ઓર્ડર ત્રણ વર્ષ માટે આપ્યો છે, જેને 2 વર્ષ હજુ પણ વધારી શકાય છે.

નોધઃ શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.

ફિલ્મ ફાઈટર દર્શકોને પસંદ આવી કે નહીં, જાણો પબ્લિક રિવ્યૂ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો